| B.Ed sem-3 |  CC-7 | communication skills | પ્રત્યાયન પેપર સોલ્યુશન| 2016-2022 સુધી.| 2 માર્કસ |

 

COMMUNICATIONS

 

ASS. PROF..:JOSHI DIVYESH D

M.A.M.ED, M. PHILL(Education), M.A. (Education), PGDCA, DHSI...

(Double B.A.,Double M. A. Political science)

CC 7

PREVIOUS YEAR PAPERS WITH SOLUTION  :-

2016 NO. OF  PAPER: 1

2017 NO. OF  PAPER:2

2018 NO. OF  PAPER:2

2019 NO. OF  PAPER:2

2022 NO. OF  PAPER:1

TOTAL 8  PAPERS SOLUTION

Part : 1

નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :            (08)

 

પ્રત્યાયનની સંકલ્પના સ્પષ્ટ કરો.(N/D- 16) (M/J-17) (D-17) (A-19) (M/J :18)

જવાબ :-

વ્યાખ્યાઃ

 પ્રત્યાયન એવી પ્રક્રિયા છે કે જેમાં સંદેશ અને સમજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધીપહોંચાડવામાં આવે છે.                        - મિથ ડેવિસ

પ્રત્યાયન એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છે, તેમજ પ્રત્યાયન એક કળા છે, યુક્તિ છે, જેનાં માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ માહિતીનું આદાન-પ્રદાન થાય છે.

પ્રત્યાયન એટલે ટૂંકમાં એમ કહી શકાય કે માહિતીઓ, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, પ્રેરણાઓનું એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ ફેલાવવું – પ્રસરણ થવું કે સ્થાનાંતર કરવું.

 “એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ અર્થસભર સંદેશો લઈ જતું કંઈ પણ એટલે પ્રત્યાયન”     - બુકર (Brooker)

વર્તમાન પત્રોની શૈક્ષણિક પ્રત્યાયન સંદર્ભે ભૂમિકા જણાવો. (N/D- 16)

જવાબ :- 

Ø સરકારદ્વારાપ્રસારિતશિક્ષણવિષયકસમાચારપ્રત્યેકવિદ્યાર્થીસુધીપહોંચાડીશકાયછે.

Ø સામાન્યથીસામાન્યશાળામાંપણસુવિધાઓનીઉપલબ્ધતાનીદષ્ટિએવર્તમાનપત્રસુલભઉપકરણછે.

Ø અલ્પવિકસિતવિસ્તારોમાંસરળતાથીશિક્ષણસંબંધીમાહિતીપહોંચાડીશકાય. સરકારીસંસ્થાગતઅનેવ્યક્તિગતશૈક્ષણિકસંકુલોનીમાહિતીસરળતાથીમેળવીશકાય.

Ø શિક્ષણસંબંધીસંશોધનો, પ્રયોગોનાતારણોનોલાભપ્રત્યેકવિદ્યાર્થીનેમળીશકેછે.

Ø વર્તમાનપત્રોચોક્કસસમયે, ચોક્કસવિસ્તારથીપ્રસારિતથતાંહોવાથીતેનીનિશ્ચિતતાજળવાઈરહેછે.

 

અસરકારક શૈક્ષણિક પ્રત્યાયન સંદર્ભે ટી.વી.ની ભૂમિકા લખો.(D-17)

જવાબ :-

·        ટેલિવિઝનનામાધ્યમથીવિદ્યાર્થીઓનેદશ્યઅનેશ્રાવ્યબંનેમાધ્યમનોઅનુભવપુરોપાડીશકાય.

·        અધ્યતાનેચલચિત્રો, સમાચારનામાધ્યમથીરસપ્રદરીતેશિક્ષણઆપીશકાય.

·        સરકારદ્વારાપ્રસારિતવિષયવસ્તુઆધારિતપાઠો, નિદર્શનપાઠો, અધ્યેતાનાવિકાસમાટેફળદાયીબનેછે.

·        સંવાદો, નાટકો, વાર્તાલાપ, સમાચાર, વિડીયોક્લિપવર્ગખંડમાંસરળતાથીદર્શાવીશકાય.

 

અસરકારક પ્રત્યાયનમાં કોમ્યુટરની ઉપયોગિતા જણાવો.(D-18)

જવાબ :-

·        વર્ગઅધ્યાપનનેવધુરસપ્રદઅનેઅસરકારકબનાવવાકમ્પ્યુટરઆધારિતઅધ્યાપનશ્રેષ્ઠમાધ્યમછે.

·        વિષયવસ્તુનેવધુસઘનરીતેઅનેઆજીવનટકાવીરાખેતેરીતેવિદ્યાર્થીનેશીખવવાઉપયોગીછે.

·        વિદ્યાર્થીઓનાશ્રવણ-કથન-વાંચન-લેખનપ્રત્યેકકૌશલ્યનોવિકાસએકસાથેસાધીશકાયછે.

·        ર્ગખંડનીચીલાચાલુસામાન્યઅધ્યાપનપદ્ધતિનીતુલનાએ પદ્ધતિવિદ્યાર્થીઅનેઅધ્યાપકબંનેનેસરળતાબક્ષેછે.

 solustions video click and play video ↡↡↡↡↡↡↡↡↡



પ્રત્યાયન ચક્રની આકૃતિ દોરો.(D-18)

જવાબ :-      

 

 


 last

last

 

 last 

શૈક્ષણિક પ્રત્યાયનની કોઈ એક આધારભૂત વ્યાખ્યા લખો. (D-19)(J/F-22)

જવાબ :-

વ્યાખ્યાઃ

 પ્રત્યાયન એવી પ્રક્રિયા છે કે જેમાં સંદેશ અને સમજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધીપહોંચાડવામાં આવે છે.                        - મિથ ડેવિસ

પ્રત્યાયન એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છે, તેમજ પ્રત્યાયન એક કળા છે, યુક્તિ છે, જેનાં માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ માહિતીનું આદાન-પ્રદાન થાય છે.

 

  

પ્રત્યાયન ચક્રની આકૃતિ દોરો. (J/F-22)

જવાબ :-

 

 



 

 

 

બોનાફાઈડ સર્ટીફિકેટ એટલે શું ? (D-19) (J/F-22) (A-19)

જવાબ :-

Ø બોનાફાઈડ સર્ટિફિકેટ એટલે વિદ્યાર્થીને શાળા કક્ષાએ આપવામાં આવતું ઓળખપત્ર,

Ø વિદ્યાર્થી શાળામાં દાખલ થાય ત્યારે તેની વિવિધ માહિતીની નોંધ કરવામાં આવતી હોય છે.

 

બોનાફાઈડ સર્ટિફિકેટનો નમૂનો રજૂ કરો.  (D-18)

જવાબ :-

બોનાફાઈડ સર્ટિફિકેટ

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે........... વર્ષ....... માં આ શાળાના ધોરણ ...... માં અભ્યાસ કરે છે. તેની જન્મ તારીખ ...................... (શબ્દોમાં) ....... ......................... છે. તેઓનો ઉ.બુ. નંબર ................ જાતિ

............ જન્મસ્થળ ................. અને માતાનું નામ ..................................... છે. તારીખ ..........................

સ્થળ : દામપુરા, તા.જિ. આણંદ                 વર્ગશિક્ષકની સહી           આચાર્યની સહી

બોનાફાઈડ સર્ટિફિકેટનો શાળાકીય પ્રતયાયન વિનિયોગ જણાવો. (N/D- 16)

જવાબ :-

·        બોનાફાઈડસર્ટિફિકેટએટલેવિદ્યાર્થીનેશાળાકક્ષાએઆપવામાંઆવતુંઓળખપત્ર,

·        વિદ્યાર્થીશાળામાંદાખલથાયત્યારેતેનીવિવિધમાહિતીનીનોંધકરવામાંઆવતીહોયછે.

·        જેમકેતેનુંનામ, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, જન્મતારીખ, જી.આર. નંબરવગેરેનેશાળામાંનોંધવામાંઆવેછે.

· પણવિદ્યાર્થીનેઆપવામાંઆવતાબોનાફાઈડસર્ટિફિકેટમાં તમામવિગતોનીનોંધકરવામાંઆવેછે.

 

   

બ્લોગર કોને કહેવાય છે ?(D-19)

જવાબ :-

Web અને Log શબ્દોનેભેગાંકરીનેબ્લોગ (Blog) શબ્દનુંનિર્માણકરવામાંઆવ્યુંછે. તેએકવેબસર્વરછે, જેમાંપ્રત્યાયનકારનેચોક્કસબ્લોગનામસાથેનિઃશુલ્કધોરણેજગ્યાફાળવવામાંઆવેછે. તેએકપ્રકારની -જર્નલછે, જેમાંલેખકઅથવાલેખકોનાંજૂથદ્વારાદૈનિકઅનુભવો, વિચારો, શાબ્દિકવિષયવસ્તુ, વિડીયો, ઓડિયો, ચિત્રોહાઈપરટેક્સઅનેલિંકરજૂકરીશકાયછે. સાદાશબ્દોમાંતેનેવેબદૈનિકતરીકેઓળખીશકાય.

કોઈપણપ્રત્યાયનકારકેજેમાન્ય E-mail ધરાવતોહોયતે blog.com વેબસાઈટનીમુલાકાતલઈનેતેમાંથી Sign up વિકલ્પપરક્લિકકરીનેપોતાનોબ્લોગશરૂકરીશકેછે. વેબસાઈટદ્વારાબ્લોગખોલાવનારપ્રત્યાયનકારનેએકબ્લોગનામફાળવવામાંઆવેછે.

 

બ્લોગના ફાયદાઓ લખો.(N/D- 16) (D-18) (J/F-22)

જવાબ :-

·        વિદ્યાર્થીઓનેસ્વાધ્યાયકાર્યઆપીશકાયછે.

·        શિક્ષકોઅનેવિદ્યાર્થીઓનાએવાપ્રત્યાયનજૂથનીરચનાકરીશકાયકેજેમાંબ્લોગરઅનેકોમેન્ટરતરીકેપોતાનાવિચારો, સૂચનોઅનેઅભિપ્રાયોનીઆપ-લેકરીશકેછે.

·        શાળાપુસ્તકાલયમાંઆવેલાનવાંપુસ્તકોઅનેસામયિકોઅંગેનીમાહિતીબ્લોગપરરજૂકરીનેવિદ્યાર્થીઓઅનેવાલીઓનેસતતમાહિતીગારરાખીશકાયછે.

·        વિદ્યાર્થીઅનેવાલીઓનુંચોક્કસબાબતોઅંગેસર્વેક્ષણકરીશકાયછે.

·        પ્રત્યાયનનાસબળમાધ્યમતરીકેબ્લોગનોઉપયોગકરીશકાયછે. શાળાઅનેશિક્ષકોદ્વારાવિદ્યાર્થીઅનેશિક્ષકોમાટેઉપયોગીહોયતેવીવેબસાઈટ્સનીલિંકબ્લોગપરમૂકીશકાયછે.

 

રજા અરજીનું ઉદાહરણ રજૂ કરો. (M/J-17)

જવાબ :-

Casual Leave (CL), મરજિયાતરજા, માંદગીનીરજા (SL), મહિલાશિક્ષકોમાટેપ્રસૂતિનીરજાજેવીરજાઓમળતીહોયછે.

રજા રિપોર્ટનો અર્થ લખો. (D-17)

જવાબ :-

Ø શાળામાંફરજબજાવતાશિક્ષક, ઉપાચાર્ય, આચાર્યનેશાળામાંથીએકકેવધુદિવસીયરજામેળવવા

માટેઅરજીઆપવીપડેછે, તેમ સાથેસાથેરજારિપોર્ટપણભરવાનોહોયછે.

Ø શિક્ષક, આચાર્ય, ઉપાચાર્યનેવિવિધપ્રકારનીરજાઓમળતીહોયછે.

Ø જેમકે,Casual Leave (CL), મરજિયાતરજા, માંદગીનીરજા (SL), મહિલાશિક્ષકોમાટેપ્રસૂતિનીરજાજેવીરજાઓમળતીહોયછે.

Ø તમામરજાઓશિક્ષકો, આચાર્યનેમળવાપાત્રહોયછે.

Ø તેનામાટેતેમનેરજાનાકારણદર્શાવતીએકઅરજીલખવાનીહોયછેઅનેરજામંજૂરથયાબાદરજારિપોર્ટલખવાનોહોયછે.

 

BISAG નું પૂરું નામ લખો.(M/J-17)

જવાબ :-

 

BISAG (Bhaskaracharya Institute for Space Applications and Geo-Informatics)

 

E-mail (-મેઈલ) એટલે શું ? (M/J :18)

જવાબ :-

ઈ-મેઈલનો અર્થ

ઈ-મેઈલ આધુનિક સંદેશાવ્યવહારમાં પ્રત્યાયન માટેનું એક અગત્યનું માધ્યમ છે. ઈન્ટરનેટ દ્વારા લોકો સૌથી વધુ ઉપયોગ ઈ-મેઈલ કરવા માટે કરે છે. ઈ-મેઈલ એટલે ઈલેક્ટ્રોનિક મેઈલ (Electronic Mail) ઈ-મેઈલ વડે સંદેશાની આપ-લે થઈ શકે છે, આ સંદેશા અત્યંત ઝડપી પહોંચી જાય છે અને સંદેશો પહોંચ્યો તેની માહિતી પણ ત્વરિત પ્રાપ્ત થાય છે. આમ, ઈ-મેઈલ એ પ્રત્યાયનનું અસરકારક માધ્યમ છે.

E-Mail ની ઉપયોગિતા લખો. (D-17)

જવાબ :-

E-mail નો ઉપયોગ :

ઈ-મેઈલ દ્વારા સંદેશ, ચિત્ર, ફોટા, સંગીત, પરિપત્ર, જરૂરી માહિતી, સાઉન્ડ ફાઈલ, પ્રોગ્રામ ફાઈલ અને અન્ય એનિમેટેડ ચલચિત્રોનો ઉપયોગ દુનિયાના કોઈપણ કયૂટર પર ઇચ્છિત નેટવર્ક પર મોકલી શકાય છે.

Ø ઝડપી અને નજીવો ખર્ચ થાય છે.

Ø વપરાશકર્તાનું સરનામું મળી શકે છે.

Ø પ્રત્યાયન સરળ અને ઝડપી બને છે.

Ø ઈ-મેઈલ એકાઉન્ટ ખોલાવવા માટે કોઈ વધારાની ફી કે ખર્ચ આપવો પડતો નથી. પ્રત્યાયનનાં અવરોધકોની બાધ નડતો નથી.

Ø કાગળનો ઉપયોગ ઘટાડી શકાય છે.

 

વિડિયો કોન્ફરન્સ એટલે શું ? (M/J :18)

જવાબ :-

પ્રત્યાયનનાવિકાસનાયુગમાંઆજેમાનવીએપોતાનીત્રુટિઓનેમાધ્યમોદ્વારાદૂરકરીદીધીછેઅનેતેનાદ્વારાવિકાસનાઘણાબધાપાસાંઓપોતાનીસમક્ષખુલ્લાંકરીદીધાંછે.

ઈન્ટરનેટચેટિંગદ્વારાતમેદુનિયાનાકોઈપણખૂણેબેઠેલીવ્યક્તિસાથેતત્કાલપ્રત્યાયનકરીશકોછો. શરૂઆતનાસમયમાં સેવાદ્વારામાત્રશાબ્દિકસંદેશા મોકલીશકાતાહતા, પરંતુવર્તમાનસમયમાંટેકનોલૉજીમાંઆવેલાઆમૂલપરિવર્તનનાલીધેશાબ્દિકસંદેશાઉપરાંતવિવિધછબીઓ, ચિત્રો, ચલચિત્રોપણમોકલીશકાયછે, જેનાકારણેવિડીયોકૉન્ફરન્સશક્યબન્યુંછે. સુવિધાનોઉપયોગવેબકેમ (કેમેરા)નોદ્વારાથઈશકેછે, જેમાંવ્યક્તિએકબીજાનેજોઈશકેછેઅનેવાતચીતકરીશકેછે.

હાજર રિપોર્ટ એટલે શું ? તે ક્યારે લખવાનો હોય છે ?(M/J :18)

જવાબ :-

Ø શાળામાંશિક્ષકજયારેપોતાનીનોકરીનાપદપરહાજરથાયછેત્યારેતેણેશાળામાંહાજરરિપૉર્ટઆપવાનોહોયછે.

Ø હાજરરિપોર્ટજે - તેસંસ્થાનાઆચાર્યનેઉદેશીનેલખવામાંઆવેછે.

Ø જેનેઆચાર્યદ્વારાકચેરીનીએક Forwarding Leterસાથેમોકલવામાંઆવેછે.

Ø શિક્ષકનેનોકરીજેફરજહુકમનેઅનુલક્ષીનેકરવામાંઆવીહોયછેતેફરજહુકમનંબરનીનોંધકરવામાંઆવેછે.

Ø હાજરરિપોર્ટએકપ્રકારનીઅરજીનીરીતેલખવામાંઆવેછે.

 

 

 

કચેરી પત્રવ્યવહાર એટલે શું ?(A-19)

જવાબ :-

શાળા અને કચેરી વચ્ચે પત્ર દ્વારા પ્રત્યાયન થતું હોય છે.

આવો પત્ર અરજી અથવા તો હુકમ સ્વરૂપે થતો હોય છે.

શાળાના આચાર્યને જયારે કચેરીને કોઈ પણ બાબતની જાણ કરવાની હોય ત્યારે એક પ્રકારની અરજી સ્વરૂપનો પત્ર લખવામાં આવે છે.

આ અરજીમાં જેને પત્ર લખ્યો હોય તેનું નામ તેમ જ જે શાળામાંથી મોકલવામાં આવ્યો હોય તેના નામની નોંધ કરવામાં આવે છે.

ત્યારબાદ તેમાં વિષય અને જેના માટે અરજી મોકલવામાં આવે છે, તેના વિશે યોગ્ય માહિતી લખવામાં આવે છે.

શૈક્ષણિક ટેલિવિઝન એટલે શું? (A-19)

જવાબ :-

   ટેલીવિઝન પર વિવિધ પ્રસારીન કાર્યક્રમ અને શૈક્ષણિક કાર્યક્રમ તેમજ શૈક્ષણિક નજરૂપે જેમનો યોજતા પ્રસારિત પર પ્રસારિત કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થી સરળતાથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે છે.

   ટેક્નોલૉજીના આ માધ્યમથી શૈક્ષણિક પ્રત્યાયનમાં ભૂમિકા નીચે મુજબ છે.

   ટેલિવિઝનના માધ્યમથી વિદ્યાર્થીઓને દશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમનો અનુભવ પૂરો પાડી શકાય. સરકાર દ્વારા પ્રસારિત વિષયવસ્તુ આધારિત પાઠો, નિદર્શન પાઠો, અધ્યેતાના વિકાસ માટે ફળદાયી બને છે.


B.ED SEM0-3  pdf to all last 5 years papers click 

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓


click here cc7 last 5 years papers